Saturday, 24 March 2012

સ્મરણની બે વાતો

  1. બે વસ્તુ માટે મરો        -    મિત્ર, દેશ
  2. બે વ્યકિતની મશ્કરી ન કરવી    -    અપંગ, ગરિબ
  3. બે વસ્તુથી દૂર રહો        -    અભિમાન, ખોટો દેખાવ
  4. બે વાતથી હંમેશા બચો    -    આપણા વખાણ, બીજાની નિંદા
  5. બે વાતોમાં અડગ રહો        -    સત્ય, અહિંસા
  6. બે વસ્તુ પર કાબુ રાખો    -    ટેવ, ગુસ્સો
  7. બે વસ્તુ કોઇની રાહ જોતી નથી    સમય, મરણ
  8. બે વસ્તુને દુશ્મન માનો    -    આળસ, વ્યસન
  9. બે વસ્તુને વિક્સાવો        -    બુધ્ધિ, શરીર
  10. બે વાત કદીના ભૂલો        -    ઉપકાર, ઊપદેશ.

No comments: