Wednesday, 21 March 2012

ગુજરાતભરમાં વાતાવરણે બદલ્યો અણધાર્યો રંગ. (20-3-'12)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વડોદરા, રાજકોટ, સુરત અને જૂનાગઢ સહિતના શહેરોમાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ હવામાનમાં પલટો આવ્યા બાદ ધુમ્મસ જેવું ધુળિયું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. વાદળીયા વાતાવરણને કારણે  સુર્ય નારાયણે પણ દર્શન દીધા ન હતા. શહેરીજનોએ ઉનાળાની ઋતુમાં પણ સવારે આહલાદક ઠંડીનો અનુભવ કર્યો છે. વાહન ચાલાવવામાં લોકોએ ભારે કાળજી રાખવી પડી રહી છે.

No comments: