- Did you know sound travels almost 5 times faster underwater than in air
- Did you know toilets use 35% of indoor water use
- Did you know that 90% of an iceberg sits under water
- Did you know the average human brain contains around 78% water
- Did you know sponges hold more cold water than hot
- Did you know giraffes and rats can last longer without water than camels
- Did you know when water freezes it expans by 9%
- Did you know the WD in WD-40 stands for Water Displacer
- Did you know a giraffe can go longer without water than a camel
- Did you know an iguana can stay under water for 28 minutes
- Did you know the Atlantic Ocean is saltier than the Pacific
- Did you know you begin to feel thirsty when your body losses 1% of water
- Did you know hot water freezes quicker than cold water
- Did you know sound travels 3 times faster through water than in air
- Did you know Niagara Falls could fill 4,000 bathtubs every second
- Did you know a banana contains 75% water
- Did you know rain contains vitamin B12
- Did you know after Hawaii, New York is the state surrounded by the most water
- Did you know sponges hold more cold water than hot
- Did you know cucumbers are 96% water.
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts
Thursday, 22 March 2012
Did U know about Water facts?
Wednesday, 21 March 2012
‘હોપ’ ફોર ધ બેસ્ટ: સુરતમાં બનશે આવો બ્રિજ
- કંઈક આવો હશે નવો હોપ
- ૫૧ કરોડનો નવો બ્રિજ બનશે
- ૩.૫ મીટર પહોળો વોક-વે
- ૭.૫ મીટરનો મુખ્ય કેરેજ-વે
- નવા અંદાજમાં પણ જુની યાદ હશે!
હોપપુલના સ્થાને પાલિકાએ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે, આ નવો બ્રિજ જુના બ્રિજની યાદને તાજી રાખશે. સિટી ઇજનેર જતીન શાહે આ બ્રિજનું જે વિઝન નક્કી કરીને ડિઝાઇન તૈયાર કરાવી છે, તેમાં ૧૨ મીટર પહોળા બ્રિજમાં ૭.૫ મીટરની પહોળાઈ ચોકબજારથી અડાજણ-રાંદેર તરફ વાહનોને જવા માટે હશે.
બાજુમાં ૩.૫ મીટર પહોળો વોક-વે હશે. બંને બાજુએ હોપપુલ જેવા જ ગર્ડરની ડિઝાઇનથી કવર કરાશે. આ બ્રિજમાં રિવરસાઈડ ઉપર અત્યાધુનિક ફાઉન્ટેઈન પણ હશે. એટલે, ચાઈનામાં નેનિંગ શહેરમાં બનાવાયેલા બ્રિજની જેમ રાત્રિના સમયે સુરતને પ્રાચીન અને અવૉચીન સુરતનું ‘ફ્યુઝન’ જોવા મળશે.

ગુજરાતભરમાં વાતાવરણે બદલ્યો અણધાર્યો રંગ. (20-3-'12)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વડોદરા, રાજકોટ, સુરત અને જૂનાગઢ સહિતના શહેરોમાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ હવામાનમાં પલટો આવ્યા બાદ ધુમ્મસ જેવું ધુળિયું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. વાદળીયા વાતાવરણને કારણે સુર્ય નારાયણે પણ દર્શન દીધા ન હતા. શહેરીજનોએ ઉનાળાની ઋતુમાં પણ સવારે આહલાદક ઠંડીનો અનુભવ કર્યો છે. વાહન ચાલાવવામાં લોકોએ ભારે કાળજી રાખવી પડી રહી છે.
Subscribe to:
Posts (Atom)