- કંઈક આવો હશે નવો હોપ
- ૫૧ કરોડનો નવો બ્રિજ બનશે
- ૩.૫ મીટર પહોળો વોક-વે
- ૭.૫ મીટરનો મુખ્ય કેરેજ-વે
- નવા અંદાજમાં પણ જુની યાદ હશે!
હોપપુલના સ્થાને પાલિકાએ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે, આ નવો બ્રિજ જુના બ્રિજની યાદને તાજી રાખશે. સિટી ઇજનેર જતીન શાહે આ બ્રિજનું જે વિઝન નક્કી કરીને ડિઝાઇન તૈયાર કરાવી છે, તેમાં ૧૨ મીટર પહોળા બ્રિજમાં ૭.૫ મીટરની પહોળાઈ ચોકબજારથી અડાજણ-રાંદેર તરફ વાહનોને જવા માટે હશે.
બાજુમાં ૩.૫ મીટર પહોળો વોક-વે હશે. બંને બાજુએ હોપપુલ જેવા જ ગર્ડરની ડિઝાઇનથી કવર કરાશે. આ બ્રિજમાં રિવરસાઈડ ઉપર અત્યાધુનિક ફાઉન્ટેઈન પણ હશે. એટલે, ચાઈનામાં નેનિંગ શહેરમાં બનાવાયેલા બ્રિજની જેમ રાત્રિના સમયે સુરતને પ્રાચીન અને અવૉચીન સુરતનું ‘ફ્યુઝન’ જોવા મળશે.

No comments:
Post a Comment